Skip to main content
Settings Settings for Dark

પાસપોર્ટ ઓફિસ દ્વારા નકલી ડોક્યુમેન્ટ આપનારા મહેસાણાનો યુવાન ઝડપાયો

Live TV

X
  • નકલી ડોક્યુમેન્ટ આપીને પાસપોર્ટ બનાવવા માટે અરજી કરનારા લોકો હવે ચેતી જજો. પાસપોર્ટ ઓફિસ દ્વારા નકલી ડોક્યુમેન્ટ આપનારા મહેસાણાના યુવાનને ઝડપી પાડવામાં આવ્યો છે. આ આરોપીએ ધોરણ 10ની નકલી માર્કશીટ લઈને પાસપોર્ટ બનાવવા માટે ડોક્યુમેન્ટ રજૂ કર્યા હતા. પાસપોર્ટ ઓફિસને શંકા જતા શિક્ષણ બોર્ડની મદદ લઈને તેની ઉલટ તપાસ કરવામાં આવી હતી. જેમાં આ આરોપીની માર્કશીટ નકલી  હોવાનું પુરવાર થયું હતું. બાદમાં પાસપોર્ટ ઓફિસ દ્વારા યુવાન વિરુદ્ધ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply