Skip to main content
Settings Settings for Dark

પૂર્વ ધારાસભ્ય હનુ ધોરાજીયા ભાજપમાં જોડાયા

Live TV

X
  • અમદાવાદમાં ખાનપુર બીજેપી કાર્યાલય માં કોંગ્રેસ ના પૂર્વ ધારા સભ્ય હનુભાઈ ધોરીજીયા, પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી અને ધારા સભ્ય વલ્લભભાઈ કાકડીયા ની હાજરી માં ભાજપ માં જોડાયા હતા. આ પ્રસંગે પત્રકારો સાથેની વાત ચીત દરમ્યાન જીતુભાઈ વાઘાણી એ જણાવ્યું હતું કે, હનુભાઈ ના ભાજપ પ્રવેશ થી પાર્ટી ની અમરેલી બેઠક વધુ મજબૂત બનશે. વધુ માં તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી પોતાના પક્ષ ની ચિંતા કરે તે જરૂરી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
apply