બીન જરૂરી ઘરની બહાર ન નીકળો, હોસ્પિટલમાં પાવર બેંકની સુવિધા ઉભી કરાઇઃ રેમ્યા મોહન
Live TV
-
રાજકોટમાં તાઉતે વાવાઝોડાને લઇ સતર્કતા અંગે કલેકટર રેમ્યા મોહનને નિવેદન કર્યું છે કે લોકો બિન જરૂરી પોતાના ઘરની બહાર ન નીકળે, કોવિડ હોસ્પિટલમાં પાવર બેંક અપની સુવિધા ઊભી કરવામાં આવી છે.
રાજકોટમાં તાઉતે વાવાઝોડાને લઇ સતર્કતા અંગે કલેકટર રેમ્યા મોહનને નિવેદન કર્યું છે કે લોકો બિન જરૂરી પોતાના ઘરની બહાર ન નીકળે, કોવિડ હોસ્પિટલમાં પાવર બેંક અપની સુવિધા ઊભી કરવામાં આવી છે. ઑક્સિજન પ્લાન્ટથી હોસ્પિટલ સુધી પહોચાડવા માટે ગ્રીન કોરીડોર તૈયાર છે. રાજકોટ શહેર અને જિલ્લામાં વાવાઝોડાના પગલે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે, લોકો કોઝવે પુલિયા પરથી શક્ય હોઈ તો પસાર કરવાનું ટાળે, જાહેર માર્ગો પર લગાવવામાં આવેલ બોર્ડ ઉતારવાનું શરૂ કરવામાં આવ્યું છે.
