Skip to main content
Settings Settings for Dark

બેટ દ્રારકા જતી ફેરી બોટ બીજા દિવસે પણ બંધ

Live TV

X
  • ગુજરાત મેરી ટાઈમ બોર્ડ ઓખા દ્વારા બેટ દ્વારકા જતી ફેરી બોટ સર્વિસ ભારે પવન અને દરિયામાં મોજાઓ ના કારણે સતત બીજા દિવસે પણ બંધ રાખવામાં આવી

    ગુજરાત મેરી ટાઈમ બોર્ડ ઓખા દ્વારા બેટ દ્વારકા જતી ફેરી બોટ સર્વિસ ભારે પવન અને દરિયામાં મોજાઓ ના કારણે સતત બીજા દિવસે પણ બંધ રાખવામાં આવી છે. યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને ગુજરાત મેરી ટાઈમ બોર્ડ ઓખા દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફેરી બોટ સર્વિસ  સતત બીજા દિવસે પણ બંધ રહેતા પ્રવાસીઓ અને યાત્રાળુઓ  બેટ દ્વારકાના દર્શન કર્યા વગર જ પરત ફરી રહ્યા છે. જ્યાં સુધી પવન અને મોજાની સ્પીડમાં ઘટાડો ન આવે  ત્યાં સુધી આ ફેરી બોટ સર્વિસ  બંધ રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply