Skip to main content
Settings Settings for Dark

બે દિવસ પછી રાજ્યમાં ઠંડીનો ચમકારો વધવાની હવામાન વિભાગની આગાહી

Live TV

X
  • કચ્છ જિલ્લામાં છૂટાછવાયો કમોસમી વરસાદ-બનાસકાંઠામાં પણ પડી શકે છે વરસાદી ઝાપટા.

    સાયક્લોનિક સરક્યુલેશનના પગલે કચ્છ અને બનાસકાંઠામાં હળવો વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગઇરાત્રે લગભગ તાલુકા અને કાંઠાળ વિસ્તારો કમોસમી વરસાદ અને ભારે પવન ફુકાયો હતો. તો આગામી 13 ડિસેમ્બરે રાજ્યના તાપમાનમાં પણ ઘટાડો નોંધાશે. નલિયામાં તાપમાન 10 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું હતું

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply