Skip to main content
Settings Settings for Dark

ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી નડ્ડા 19-20 જુલાઇના રોજ ગુજરાતની મુલાકાતે

Live TV

X
  • અમદાવાદ ખાતે ભારતીય જનતા પાર્ટીના શહેર હોદ્દેદારોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કાર્યકારી અધ્યક્ષની ગુજરાત મુલાકાત મામલે રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. 19 અને 20 જુલાઈનાં રોજ કાર્યકારી અધ્યક્ષ જે. પી. નડ્ડા ગુજરાત આવી રહ્યાં છે.

    અમદાવાદ ખાતે ભારતીય જનતા પાર્ટીના શહેર હોદ્દેદારોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કાર્યકારી અધ્યક્ષની ગુજરાત મુલાકાત મામલે રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. 19 અને 20 જુલાઈનાં રોજ કાર્યકારી અધ્યક્ષ જે. પી. નડ્ડા ગુજરાત આવી રહ્યાં છે. કાર્યકારી અધ્યક્ષ ગુજરાતમાં ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે બેઠક કરશે. તેમજ 20 તારીખે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકત કરશે. આઇ.કે. જાડેજાએ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને ભાજપમાં જોડવા મુદે નિવેદન આપ્યું હતું. જે કાર્યકર જેવો હોય તેવો સ્વીકરાવાની ભાજપની રણનીતિ રહી છે. જોકે આ મામલે પ્રદેશ સ્તર સાથે બેઠક કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply