Skip to main content
Settings Settings for Dark

ભાજપના કુંવરજી બાવળિયાએ ઉમેદવારી નોંધાવી

Live TV

X
  • જસદણની ચર્ચિત પેટા ચૂંટણી માટે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયેલા રાજ્યના પાણી-પૂરવઠા પ્રધાન કુંવરજી બાવળિયાએ વિશાળ સરઘસ કાઢીને પોતાની ઉમેદવારી નોંધાવી હતી. તેમણે કેન્દ્રીય પ્રધાનો પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા તેમજ રાજ્યના ઊર્જા પ્રધાન સૌરભ પટેલની હાજરમાં ફૉર્મ ભર્યું હતું. તેમણે પોતાની જીત માટે આશા વ્યક્ત કરી હતી. બીજી તરફ, કૉંગ્રેસે હજુ પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply