Skip to main content
Settings Settings for Dark

ભાજપના પ્રદેશ અધ્યક્ષ ‘તાઉતે’ વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે

Live TV

X
  • ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ આ બુધવારથી 2 દિવસ રાજ્યમાં તાઉ-તે વાવાઝોડાથી અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લેશે..... ભાજપના પ્રદેશ અધ્યક્ષ 2 દિવસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેર કરાયેલી સહાય અંગે સ્થાનિકોને અવગત કરાવશે.

    ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ આ બુધવારથી 2 દિવસ રાજ્યમાં તાઉ-તે વાવાઝોડાથી અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લેશે..... ભાજપના પ્રદેશ અધ્યક્ષ 2 દિવસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેર કરાયેલી સહાય અંગે સ્થાનિકોને અવગત કરાવશે.... આ સાથે જ ભાજપ અધ્યક્ષ સરકાર તરફથી જરૂરી તમામ મદદ પહોંચાડવાનું જણાવશે....  ભાજપ અધ્યક્ષ અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરની મુલાકાત લેશે... આ સાથે જ ભાજપ અધ્યક્ષ સ્થાનિક કક્ષાએ ભાજપ સંગઠન દ્વારા કરાયેલી કામગીરીની સમીક્ષા કરી તેની જાણકારી લેશે.... તો આગામી સમયમાં સંગઠનની કામગીરીની ચર્ચા કરાશે....  ભાજપ અધ્યક્ષ સાથે સાંસદ ભારતીબેન શિયાળ, ધારાસભ્યો ભાજપના પ્રદેશ મહામંત્રી સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply