Skip to main content
Settings Settings for Dark

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહે રવિવારે કલાોકમાં કર્યો રોડ શો

Live TV

X
  • ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમીત શાહ ગઈકાલે ગુજરાતના એક દિવસના પ્રવાસે હતા. તેમણે જુદી જુદી બેઠકો અને લોકસંપર્ક યાત્રા યોજીને પોતાના મતક્ષેત્રમાં પ્રચાર પ્રસાર હાથ ધર્યો હતો. તેમણે ગાંધીનગર લોકસભા બેઠકની હેઠળ આવતી વિધાનસભા વિસ્તારોમાં બેઠકોનું આયોજન કર્યું હતું.

    ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમીત શાહ ગઈકાલે ગુજરાતના એક દિવસના પ્રવાસે હતા. તેમણે જુદી જુદી બેઠકો અને લોકસંપર્ક યાત્રા યોજીને પોતાના મતક્ષેત્રમાં પ્રચાર પ્રસાર હાથ ધર્યો હતો. તેમણે ગાંધીનગર લોકસભા બેઠકની હેઠળ આવતી વિધાનસભા વિસ્તારોમાં બેઠકોનું આયોજન કર્યું હતું. આ ઉપરાંત અમિત શાહના ગાંધીનગર લોકસભા વિસ્તારના કલોક ખાતે લોકસંપર્ક રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મ જ્યંતિ નિમિત્તે ગાંધીનગર લોકસભા વિસ્તારના કલોલ ખાતે આવેલ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત પ્રદેશ અગ્રણીઓ , ધારાસભ્યો તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply