ભાજપની સંગઠન બેઠક યોજાઇ, વિવિધ મુદ્દે થઇ ચર્ચા
Live TV
-
રાજ્યના વિવિધ જિલ્લાઓના પ્રમુખોના નામ અંગે કરાઇ ચર્ચા
અમદાવાદ ખાતે ભાજપની સંગઠનની એક બેઠક મળી હતી. જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓના પ્રમુખોના નામ અંગે ,ચર્ચા કરવામાં આવી હતી. આગામી એક સપ્તાહમાં ,જિલ્લા પ્રમુખોના નામ જાહેર કરવામાં આવશે. જિલ્લા પ્રમુખોના નામની પસંદગી માટે ,ભાજપ પ્રદેશ દ્વારા ૪ ઝોનમાં ,૩ સદસ્યો ની સંયુક્ત ટીમની રચના કરવામાં આવી હતી. ટીમના સભ્યો દ્વારા ,જિલ્લા ના મુખ્ય આગેવાનો સાથે ,ચર્ચા કરી. ઉલ્લેખનીય છે કે, ટીમના સભ્યો દ્વારા તૈયાર કરવામાં આવેલા ,નામોની યાદી પર ,વિજય રૂપાણી, જીતુ વાઘાણી સહિતના વરિષ્ઠ નેતાઓએ પણ ,ચર્ચા વિચારણા કરી હતી
