ભાજપા દ્વારા રાજ્યવ્યાપી એક્તા યાત્રાના બીજા તબક્કાનો આજથી પ્રારંભ
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદ જિલ્લાના અસલાલીથી રેલીને લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો
ભાજપા દ્વારા રાજ્યવ્યાપી એક્તા યાત્રાના બીજા તબક્કાનો આજથી પ્રારંભ કરાયો છે. 15 નવેમ્બરથી બીજા તબક્કાની યાત્રાનો મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદ જિલ્લાના અસલાલીથી ,રેલીને, લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો. અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ જીવનીથી સૌકૌઈ માહિતગાર થઈ શકે તે માટે, આ યાત્રાનું ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગામે ગામ એક્તા યાત્રા ફરે છે અને સરદાર પટેલના જીવનનો પરિચય કરાવે છે.
