ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આજે સમગ્ર ગુજરાતમાંથી કુલ 387 દર્દીઓને હોમ આઈસોલેશન માટે રજા આપવામાં આવી
Live TV
-
અમદાવાદ માંથી 250 વડનગરમાંથી 34, સુરતમાંથી 35, વડોદરામાંથી 20, રાજકોટમાંથી 15, આણંદમાંથી 17,ભાવનગરમાંથી 10 મહીસાગરમાંથી 5, અને અરવલ્લીમાંથી 1 મળી કુલ 387 દર્દીઓ ને આજે રજા આપવામાં આવી
ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આજે સમગ્ર રાજ્યમાં કુલ 387 દર્દીઓને હોમ આઈસોલેશન માટે રજા આપવામાં આવી છે. અમદાવાદ માંથી 250 વડનગરમાંથી 34, સુરતમાંથી 35, વડોદરામાંથી 20, રાજકોટમાંથી 15, આણંદમાંથી 17,ભાવનગરમાંથી 10 મહીસાગરમાંથી 5, અને અરવલ્લીમાંથી 1 મળી કુલ 387 દર્દીઓ ને આજે રજા આપવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે વિવિધ હોસ્પિટલ માંથી રજા મેળવનારા વ્યક્તિઓ ને છેલ્લા ત્રણ દિવસથી તાવ આવ્યો નથી, તેઓ એસિમ્ટોમેટિક હતા અને છેલ્લા ૧૦ થી વધુ દિવસથી અહીં દાખલ હતા.