Skip to main content
Settings Settings for Dark

ભારે વરસાદની આગાહીને પગલે નવસારી જિલ્લા વહીવટીતંત્ર  એલર્ટ, NDRFની ટીમ તૈનાત

Live TV

X
  • નવસારી શહેર સહિત જિલ્લામાં બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે

    હવામાન વિભાગની આગામી ભારે વરસાદની આગાહીને પગલે નવસારી જિલ્લા વહીવટીતંત્ર  એલર્ટ બન્યું છે. નવસારીમાં  NDRFની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. જ્યારે  માછીમારી કરતા લોકોને દરિયો ન ખેડવા માટે ખાસ સુચનાઓ આપવામા આવી છે. મહત્વપૂર્ણ છે કે, નવસારી શહેર સહિત જિલ્લામાં બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભારે વરસાદનાં પગલે સંભવીત આકસ્મિક ઘટના ઘટે તો તેને પહોંચી વળવા માટે તંત્રએ પેહલેથી જ તકેદારી દાખવી  છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply