Skip to main content
Settings Settings for Dark

મગફળીની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ, ખેડૂતોમાં ખુશીની લહેર

Live TV

X
  • જો મગફળી રીજેક્ટ થશે, તો ખેડૂતે મગફળી પાછી લઈ જવી પડશે

    ગુજરાત સરકાર દ્વારા રૂપિયા હજારના ટેકાના ભાવે, આજથી મગફળી ખરીદીનો પ્રારંભ કરાયો છે. અમરેલી જિલ્લાની નવ APMCમાં મગફળી ખરીદીનો પ્રારંભ કરાયો છે. પ્રથમ દિવસે 450 ખેડૂતોની મગફળી ખરીદાશે. આ કામગીરીમાં જિલ્લા કલેક્ટર અને ખેતીવાડી વિભાગના 81 કર્મચારીઓદ્વારા મગફળીની ગુણવત્તાની ચકાસણી કર્યા બાદ જ મગફળી ખરીદાશે. જો મગફળી રીજેક્ટ થશે, તો ખેડૂતે મગફળી પાછી લઈ જવી પડશે. સમગ્ર કામગીરીનું વીડિયો રેકોર્ડિંગ થશે. આ કામગીરીમાં પુરવઠા વિભાગના લેબર કોન્ટ્રાક્ટરોના મજૂરો મગફળીનું વજન કરશે. તેમજ નાયબ મામલતદાર, વિતરણ અધિકારી અને ગોડાઉન મેનેજર સમિતિ, ખરીદી દસ્તાવેજ ઉપર ખરીદીની મહોર મારશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply