Skip to main content
Settings Settings for Dark

મગફળી ખરીદીમાં પારદર્શી વ્યવસ્થા કરાઈઃ CM વિજય રૂપાણી 

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે, કે રાજ્યમાં ખેડૂતોની મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં કોઈ ગેરરીતિ ન થાય તે માટેની સંપુર્ણ પારદર્શી વ્યવસ્થા સરકારે ગોઠવી છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ, કે આ વર્ષે નાણાકીય પુરવઠા નિગમને મગફળી ખરીદીની જવાબદારી સોંપી છે. 

    APMC માં પણ ખેડૂતોનો સમય ન બગડે તેનું ધ્યાન રાખવામાં આવે છે, તેમજ ગુણવત્તાની અને વજન તોલમાપની પણ ચોક્સાઈ રાખવામાં આવે છે. મુખ્યમંત્રીએ નાફેડને અનુરોધ કર્યો હતો, કે સાચા ખેડુતોનો સાચો અને સારો માલ રહી ન જાય તે માટે નાફેડ સાથ આપે.

     તેમણે વધુમાં ઉમેર્યુ હતું, કે છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યમાં 122 કેન્દ્રો પરથી 53 હજાર કિવન્ટલથી વધુ મગફળી ખરીદવામાં આવી છે. અને સોમવારથી આ ખરીદીમાં વધુ ઝડપ આવે તે માટે પણ સુચના આપવામાં આવી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
apply