Skip to main content
Settings Settings for Dark

મધ્ય અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાતા 16 મે ના રોજ રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડું ત્રાટકી શકે

Live TV

X
  • મધ્ય અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાતા 16 મે ના રોજ રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડું ત્રાટકી શકે છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે આ એલર્ટ તકેદારીના ભાગરૂપે આપવામાં આવ્યું છે. હાલની પરિસ્થિતિ પ્રમાણે વાવાઝોડાથી કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી.  વાવાઝોડાની અસરરૂપે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.  તો આ અંગે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સંભવિત વિસ્તારોમાં  જિલ્લા કલેક્ટરોને  કોવિડ પ્રોટોકોલ સાથે તૈયારી કરવા સૂચનાઓ આપવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply