Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અછતગ્રસ્ત જિલ્લા કચ્છની એક દિવસીય મુલાકાતે

Live TV

X
  • માતાના મઢ ખાતે દર્શન કર્યા હતા

    મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, અછતગ્રસ્ત કચ્છ જિલ્લાની એકદિવસીય મુલાકાત પહોંચ્યા છે. મુખ્યમંત્રીએ આજે સવારે કચ્છ પહોંચીને માતાના મઢ ખાતે દર્શન કર્યા હતા. ત્યાર બાદ ભુજીયા ડુંગર ઉપર નિર્માણાધિન સ્મૃતિવનની મુલાકાત લેશે અને કામગીરીની સમીક્ષા હાથ ધરશે. મુખ્યમંત્રી બપોરે માધાપર કચ્છ ગૌસંરક્ષણ સંસ્થાનની ગૌશાળા અને પાંજરાપોળની પણ મુલાકાત લેવાના છે. ત્યારબાદ તેઓ ભુજ પહોંચીને જિલ્લાના અધિકારીઓ સાથે અછત તેમજ પાણીની સ્થિતિની સમીક્ષા કરી પરિસ્થિતિનો ક્યાસ મેળવશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
apply