Skip to main content
Settings Settings for Dark

રાજકોટ પોલીસને મળી સફળતા, 55 ખોવાયેલા બાળકો પરિવારને સોંપ્યા 

Live TV

X
  • ગૂમ થયેલા કે અપહરણ થઇ ગયેલા 55 બાળકોને શોધીને તેને પરિવાર સુધી પહોંચાડવાનું શ્રેષ્ઠ કાર્ય રાજકોટ પોલીસે કર્યું છે.

    ચાલુ વર્ષ 2019 માં કુલ 88 વ્યક્તિઓ ગુમ થયા હતા જેમાંથી શહેર પોલીસે 55 વ્યક્તિઓને શોધી તેમના પરિવારજનો ને સોંપ્યા છે. 

    છેલ્લા બે વર્ષ માં કુલ 220 ગુમ થયેલ વ્યક્તિઓ માંથી 167 વ્યક્તિઓ ને પોલીસે શોધી તેઓના પરિવારજનો સાથે મિલન કરાવ્યું છે. 

    ગૂમ થયાની ફરિયાદ આવ્યા બાદ રાજકોટ પોલીસે રાતદિવસ એક કરીને તેની શોધમાં લાગી જાય છે પરિણામે,આવા કેસમાં તેમને સારી સફળતા મળી છે. શહેર પોલીસની કાર્યનિષ્ઠાને ફરિયાદી માતા-પિતાએ આવકારી હતી અને પોલીસનો આભાર માન્યો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
apply