Skip to main content
Settings Settings for Dark

રાજકોટ - બે દિવસ મેથ ક્લબનું આયોજન કરાયુ

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાજરી આપી

    રાજકોટ મોરબી હાઇવે પર હડાળા નજીક આવેલ અર્પિત ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે તારીખ 9 અને 10 એમ બે દિવસ મેથ ક્લબનું આયોજન કરાયુ હતુ. અબ્દુલ કલામ નેશનલ કાઉન્સિલ ઓફ યંગ સાયન્ટિસ્ટ રાજસ્થાન દ્વારા આ નેશનલ મેથ ક્લ્બનું આયોજન કરવામાં આવ્યું હતું. નેશનલ મેથ ક્લ્બના બીજા દિવસે કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાજરી આપી હતી. આ 13 માં નેશનલ મેથ ક્લ્બના કાર્યક્રમ માં ગુજરાત સહીત દેશના 18 જેટલા રાજ્યોના 2000 જેટલા વિધ્યાર્થી લીધો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
apply