Skip to main content
Settings Settings for Dark

રાજયમાં 18 મે સુધી પ્રતિબંધો રહેશે યથાવત, કોર કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય

Live TV

X
  • રાજ્યમાં 18 મે સુધી રાજયના 8 મહાનગર તેમજ 36 શહેરોમાં રાત્રિના 8થી સવારના 6 વાગ્યા સુધીનો કર્ફયૂ તેમજ વધારાના મર્યાદિત નિયંત્રણો યથાવત રાખવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.

    રાજ્યમાં 18 મે  સુધી  રાજયના 8 મહાનગર તેમજ 36 શહેરોમાં રાત્રિના 8થી સવારના 6 વાગ્યા સુધીનો કર્ફયૂ તેમજ વધારાના મર્યાદિત નિયંત્રણો  યથાવત રાખવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. 36 શહેરોમાં નિયંત્રણો દરમિયાન અનાજ કરિયાણા, દૂધ , બેકરી, મેડિકલ સ્ટોરની જેવી આવસ્યક સેવાઓની દુકાનો ચાલુ રખાશે. સાથે જ  36 શહેરોમાં ઔદ્યૌગિક એકમો, કારખાના અને બાંધકામના કાર્યો કોવિડ ગાઇડલાઇન સાથે ચાલુ રાખવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ  વેપારી વર્ગ, તેમજ જનતાએ કોરોના સંક્રમણ અટકાવવા કર્ફયૂ સહિતના નિયમોમાં જે સહયોગ આપ્યો તે અંગે આભારની લાગણી વ્યક્ત કરી હતી.  તેમજ કોરોના ગાઇડ લાઇનનું પાલન કરવા પણ જણાવ્યું હતું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply