Skip to main content
Settings Settings for Dark

રાજ્યનાં 36 શહેરમાં રાત્રિ કફર્યૂ હવે 8 વાગ્યાની બદલે 9 વાગ્યાથી શરૂ થશે

Live TV

X
  • રાજય સરકારે 36 શહેરોમાં રાત્રી કરફયૂના સમયમાં એક કલાકની છૂટ જાહેર કરી છે. ગાંધીનગરમાં આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાત્રી કરફયૂના સમયમાં એક કલાકનો ઘટાડો કર્યો છે. આમ, હવે 28મી મે થી રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કરફયૂ લાગુ રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply