Skip to main content
Settings Settings for Dark

રાજ્યભરમાં જલારામ જયંતિની ભવ્ય ઉજવણી કરાઇ

Live TV

X
  • જલારામ બાપાના મંદિરમાં આરતી, પાદુકા પૂજન, મહાઆરતી, મહા પ્રસાદનું કરાયું આયોજન

    અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના હિરાખાડીકંપા ખાતે આવેલ પ્રસિધ્ધ જલારામ બાપાના મંદિર ખાતે જલારામ જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ બાપાના મંદિરમાં આરતી, પાદુકા પૂજન, મહાઆરતી, મહા પ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક એન સાંસ્ક્રુતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેને લઈને આસપાસના ગામોમાંથી અને અરવલ્લી જિલ્લામાંથી હજારો લોકો ઉમટ્યા હતા. જલારામ બાપાના દર્શનનો તેમજ મહાપ્રસાદનો લાભ લીધો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply