Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં અમુક સ્થળોએ પડ્યું માવઠું, 4 ડિસે.પડી શકે છે વરસાદ

Live TV

X
  • આંહવા, ઉમરેઠ, વડોદરા, ગોધરા,કેવડિયા સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો

    દક્ષિણ પશ્ચિમી અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતા વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો છે...જેમાં ડાંગના આહવામાં ગઈકાલે મોડી સાંજે વરસાદ પડ્યો હતો..અડધો કલાક સુધી સતત વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ હતુ..તો પંચમહાલના ગોધરા, કાલોલ,હાલોલ, શહેરા અને ઘોઘંબા તાલુકામાં પણ ઝરમર વરસાદી છાંટા પડ્યા હતા..નર્મદાના કેવડિયા,રાજપીપળા અને ગરુડેશ્વરના કેટલાક વિસ્તારોમાં પણ અચાનક વરસાદ પડ્યો હતો..જેના કારણે નર્મદા જિલ્લાના કપાસ અને તુવેરના પાકને નુકસાન પહોચ્યુ છે.તો આણંદના ઉમરેઠ પંથકમાં પણ માવઠુ પડ્યુ હતુ..હવામાન વિભાગના મતે આગામી 4 ડિસેમ્બરના રોજ રાજ્યના અમુક ભાગોમાં સામાન્ય વરસાદ પડી શકે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
apply