Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં પ્રથમ એન્ટિ બોડી કોકટેલ ઇન્જેકશનનો વડોદરાની મહિલા પર સફળ પ્રયોગ

Live TV

X
  • રાજ્યમાં પ્રથમ એન્ટિ બોડી કોકટેલ ઇન્જેકશનનો સફળ પ્રયોગ વડોદરાની મહિલા પર કરવામાં આવ્યો છે. આ ઇન્જેકશન આપવાથી દર્દીના ઓક્સિજન સ્તરમાં વધારો થાય છે.  ઉલ્લેખનીય છે કે, અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઇન્જેક્શન લીધું હતું. આ ઇન્જેકશનને ભારતમાં વપરાશ કરવા લીલી ઝંડી આપી દેવામાં આવી છે. વડોદરા શહેરમાં દવા એજન્સીઓ પાસે આવા 14 ઇન્જેક્શન આવ્યા હતા જે શહેરની 4 હોસ્પિટલને ફાળવવામાં આવ્યા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-10-2026 Max Temp : °C Min Temp : °C
apply