Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના અધ્યક્ષ સહિતની ટીમ આવતીકાલે મહેસાણાની મુલાકાતે

Live TV

X
  • રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના અધ્યક્ષ સહિતની ટીમ આવતીકાલે મહેસાણાની મુલાકાત લેશે. ટીમ સાથે સરકીટ હાઉસ ખાતે યોજાયેલી બેઠકમાં સફાઇ કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અને સરકારની વિવિધ યોજનાઓની સમીક્ષા સહીત સંકલન સમિક્ષા અને ચર્ચા થશે. બેઠક બાદ આયોગની ટીમ સ્લમવિસ્તારની મુલાકાત લેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
apply