Skip to main content
Settings Settings for Dark

લોકાર્પણને એક મહિનો પૂર્ણ થતાં CM રૂપાણી સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાતે 

Live TV

X
  • સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને આજે એક મહિનો પૂર્ણ થયો છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે હતાં.તેમણે એક મહિનાનીસ્ટેચ્યુ ઓફ યુનિટીની કામગીરીની સમીક્ષાકરી હતી તેમજ આવેલા મુલાકાતીઓની માહિતી મેળવી હતી. 

    આ ઉપરાંત મુલાકાતીઓને કોઇ મુશ્કેલી ન પડે તેની તકેદારી રાખવ માટે સંબંધીત અધિકારીઓને સૂચના આપી હતી સાથોસાથ આગામી 20થી 22 ડિસેમ્બર સુધી યોજાનારી રાષ્ટ્રીય ડીજી કોન્ફરન્સના ઉદઘાટન માટે પીએમ મોદી આવે તેવી શક્યતા છે ત્યારે તેની તૈયારીઓની પણ સીએમ વિજય રૂપાણીએ સમીક્ષા કરી હતી. 

    મુખ્યમંત્રી આ મુલાકાત દરમ્યાન અધિકારીઓ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓ તેમજ નર્મદા નિગમ અને જિલ્લા વહીવટીતંત્ર સાથે સમીક્ષા બેઠક યોજીને રેજરજની માહિતી મેળવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply