Skip to main content
Settings Settings for Dark

વડોદરા દુષ્કર્મ મામલે કોર્ટે આરોપીઓના 8 દિવસના રિમાન્ડ કર્યાં મંજૂર 

Live TV

X
  • વડોદરાનાં નવલખી મેદાનમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ મામલે ધરપકડ કરાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા.

    વડોદરા શહેર પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જેની સામે કોર્ટે આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

    સગીરા પર દુષ્કર્મ આચરનારા આરોપીઓની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી.અને ત્યારપછી આરોપીઓનો કબજો વડોદરા શહેર પોલીસને સોંપ્યો હતો.હવે પોલીસ આરોપીઓને સાથે રાખી કેસની ઝીણવટતાથી તપાસ શરૂ કરી છે અને સાથે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાયું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply