Skip to main content
Settings Settings for Dark

વતનને ઑક્સિજન પૂરો પાડવા મૂળ ડીસાના વતની દિનેશચંદ્ર અગ્રવાલનું અનુદાન

Live TV

X
  • મૂળ ડીસાના વતની પરંતુ કન્સ્ટ્રક્શનના વ્યવસાયથી અમદાવાદ રહેતા દિનેશચંદ્ર અગ્રવાલ પોતાના વતનને ઓક્સિજન પૂરો પાડવા કાર્યરત થયા હતા. તેમણે તુરંત ચીનથી ૨૫ ઑક્સિજન કોન્સન્ટ્રેશનનો ઓર્ડર કર્યો અને તે પણ સ્પેશિયલ વિમાનમાં. પરંતુ ચીની નીતિઓને લીધે ભારતમાં વસ્તુ મોકલવાની ના પાડતા તેમણે વાયા શ્રીલંકાથી ભારતમાં સપ્લાય મેળવ્યો. તેમણે  બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલ અને ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈને જરૂર પડે ત્યાં આ ઑક્સિજન કોન્સન્ટ્રેટર્સ વાપરવા અપીલ કરી હતી. કોરોનાના કપરા સમયમાં દાતાઓ દ્વારા ઑક્સિજન બોટલો, ઑક્સિજન કોન્સન્ટ્રેટર, ભોજન સુવિધા વગેરે જેવી અનેક વસ્તુઓ હોસ્પિટલ અને ડૉક્ટર્સને મળતા થતાં તેમનો પણ કામ કરવાનો જુસ્સો બમણો થયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply