Skip to main content
Settings Settings for Dark

વર્ષ 2036માં અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઓલિમ્પિક રમાય તે માટે તૈયારીઓ શરૂ

Live TV

X
  • વર્ષ 2036માં અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઓલિમ્પિક રમાય તે માટે પ્રબળ દાવેદારી માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, વર્ષ 2036માં ગુજરાતમાં ઓલિમ્પિક રમતોત્સવ યોજાય તો તે સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત હશે. તેમણે ઉમેર્યું હતું કે, અમદાવાદ કોર્પોરેશને આ માટેની તૈયારી શરૂ કરી છે. રાજ્ય સરકાર આ અંગેની તમામ તૈયારીઓ માટે સંપૂર્ણ સહકાર આપશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply