Skip to main content
Settings Settings for Dark

વાહનચાલકો આનંદો: હવે શહેરી વિસ્તારોમાં હેલમેટ મરજિયાત 

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે મળેલી મંત્રીમંડળની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

    ગુજરાત સરકાર દ્વારા માર્ગો પર અકસ્માતમાં વધતા જતા મૃત્યુ દરને લઈ નાગરિકોની સુરક્ષા માટે ફરજિયાત હેલ્મેટના કાયદાનો કડક રીતે અમલ કરવામાં આવે છે.

    પરંતુ નગર અને મહાનગર વિસ્તારમાં કેટલાક સામાજિક પ્રસંગે હેલ્મેટ પહેરી જવામાં તકલીફ પડતી હોવાની લોકોની રજૂઆતને સરકારે ધ્યાનમાં લીધી છે.  જેને પગલે હવે નગરો અને મહાનગરોના હદ વિસ્તાર અને આંતરિક માર્ગો ઉપર હેલ્મેટ પહેરવાનું ફરજિયાત રહેશે નહીં પરંતુ હાઈવે માર્ગો પર હેલ્મેટ પહેરવાનો કાયદો અમલી રહેશે. મંત્રી શ્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે હવે માત્ર હાઇવે માર્ગો પર જ હેલ્મેટ પહેરવું ફરજિયાત રહેશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply