Skip to main content
Settings Settings for Dark

શિક્ષણ સહાયકોની ભરતી પ્રક્રિયા જાન્યુઆરી 2020થી હાથ ધરાશે

Live TV

X
  • રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ભરતી પ્રક્રિયાના તબક્કા અને કાર્યવાહી અંગેની સૂચિત તારીખો જાહેર કરાઈ છે. 

    ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં 1,913 અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 3,193 મળી કુલ 5,106 શિક્ષણ સહાયકોની ભરતી પ્રક્રિયા તારીખ 15 જાન્યુઆરી 2020 થી સંભવતઃ હાથ ધરાશે. 

    જે મુજબ ઉમેદવારો તારીખ 8 ડિસેમ્બર 2019 સુધી ઓનલાઈન અરજી પત્રકોમાં સુધારા કરી શકશે. ઉમેદવારોએ ભરેલી વિગતોના આધારે પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ 1 તારીખ 12 ડિસેમ્બર 2019 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. જેમાં સમાવેશ પામેલ ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરીફીકેશનની પ્રક્રિયા તારીખ 17 ડિસેમ્બર 2019 ના રોજ હાથ ધરાશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply