Skip to main content
Settings Settings for Dark

વાહન વ્યવહાર મંત્રી આર.સી ફળદુએ RTOની કામગીરી વધુ સરળ બનાવી

Live TV

X
  • ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થાય અને વાહન વ્યવહાર વિભાગની કામગીરી નાગરિકો માટે વધુ સરળ બને તે આશયથી વાહન વ્યવહાર મંત્રીએ આર સી.ફળદુએ માંગણીઓ રજુ કરી હતી. જેમાં વાહન અને લાયસન્સ સંબંધિત ૮૦ સેવાઓ ઓન લાઇન ઉપરાંત ૨૨ કચેરીમાં ઓટો મેટેડ ડ્રાઇવીંગ ટેસ્ટ ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.

    ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થાય અને વાહન વ્યવહાર વિભાગની કામગીરી નાગરિકો માટે વધુ સરળ બને તે આશયથી વાહન વ્યવહાર મંત્રીએ આર સી.ફળદુએ માંગણીઓ રજુ કરી હતી. જેમાં વાહન અને લાયસન્સ સંબંધિત ૮૦ સેવાઓ ઓન લાઇન ઉપરાંત ૨૨ કચેરીમાં ઓટો મેટેડ ડ્રાઇવીંગ ટેસ્ટ ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. સાથે નવી ૧૪ કચેરીમાં પણ શરૂ કરવામાં આવશે. રાજ્યમાં પ્રદુષણ નિયંત્રણ માટે ૨૫૦ સી.એન.જી બસ ચલાવવામાં આવશે. ગાંધીનગર ખાતે માં ૫૫ ઇલેકટ્રીક બસ દોડાવાશે. ઉપરાંત ગરીબ-મધ્યમ વર્ગના 4,656 પરિવારોએ લગ્ન પ્રસગે વખતે સસ્તા દરે એસ.ટી. સુવિધાનો લાભ લીધો છે. વધુ માં વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદુએ જણાવ્યુ છે ,કે રાજય સરકારની જન કલ્યાણ લક્ષી યોજનાઓ અને નિતીઓને પરિણામે ગુજરાત સરકારની સમૃધ્ધિમાં વધારો થઈ રહ્યો છે. અને નાગરિકોના જીવન ધોરણ ઉચુ આવી રહ્યું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply