Skip to main content
Settings Settings for Dark

વિધાનસભામાં વિવિધ મુદ્દા પર ચર્ચા કરાઈ

Live TV

X
  • આજે વિધાનસભાની કાર્યવાહી શરૂ થઈ છે જેમાં વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી રહી છે. વિધાનસભા ગૃહમાં માહિતી પ્રસારણ વિભાગની અંદાજપત્રીય જોગવાઈ પર ચર્ચા દરમિયાન પ્રત્યુતર પાઠવતાં મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, માહિતી પ્રસારણ વિભાગને જનઆકાંક્ષાઓની પૂર્તિની સાથે સાથે રાજ્ય સરકારના પ્રજાલક્ષી સંવેદનશીલ વહીવટની પ્રતિતિ કરાવતો વિભાગ છે. વિધાનસભા ગૃહમાં ચર્ચા વિચારણા બાદ માહિતી પ્રસારણ વિભાગની 88.72 કરોડની અંદાજપત્રીય જોગવાઈ પસાર કરાઈ હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply