વિશ્વકર્મા માધ્યમિક શાળામાં ઇન્ફોર્મલ એજ્યુકેશન પ્રોગ્રામનું આયોજન
Live TV
-
દાહોદ જિલ્લાની નગરાળાની વિશ્વકર્મા માધ્યમિક શાળા ખાતે ભારત સરકારના ડીપાર્ટમે્ટ ઓફ ટેકનોલોજી વિભાગના અભિગમથી વિક્રમ સારાભાઈ ઈન્સ્ટિટયુટ ઓફ સાયન્સના માધ્યમથી જોય ઓફ સાયન્સ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બાળકોને ન્યૂટનની થીયરી, પાયથાગોરસના લો સહિતના પ્રયોગો પ્રેકટીકલ સમજાવવામાં આવ્યા હતા તેમજ અન્ય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
