Skip to main content
Settings Settings for Dark

વિસનગર - ના.મુખ્યમંત્રીના હસ્તે પ્રા.આરોગ્ય કેન્દ્રના નવા મકાન - મા રસોડુ સેવાનું લોકાર્પણ

Live TV

X
  • 10 લાખના ખર્ચે અતિઆધુનિક બનાવેલ આરોગ્ય કેન્દ્રથી લોકોને વિવિધ સારવાર લેવામાં મદદ મળશે

    વિસનગર તાલુકાના કાંસાગામે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવા મકાન - મા રસોડું સેવાનું લોકાર્પણ કર્યું હતું. રૂપિયા એક કરોડ, 10 લાખના ખર્ચે અતિઆધુનિક બનાવેલ આરોગ્ય કેન્દ્રથી લોકોને વિવિધ સારવાર લેવામાં મદદ મળશે. આ ઉપરાંત ગામમાં સીનિયર સીટીઝનોને પૌષ્ટિક તથા સ્વાદીષ્ટ શાકાહારી ભોજન મળી રહે તે માટે અંબિકા સંસ્થાન ટ્રસ્ટ કાંસા દ્વારા મા રસોડું સેવાને પણ પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે દાતાઓનું તથા 50 થી વધુ વખત રક્તદાન કરનારનું સન્માન તેમજ No More Plastc અભિયાન અંતર્ગત કાપડની થેલીઓનું વિતરણ કર્યું હતું

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-01-2025 Max Temp : °C Min Temp : °C
apply