Skip to main content
Settings Settings for Dark

શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધો.12 સાયન્સની પ્રાયોગિક પરીક્ષાનો પ્રારંભ 

Live TV

X
  • આજથી રાજ્યભરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 12 સાયન્સની પ્રાયોગિક પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. વિવિધ સેન્ટર્સ પર ધોરણ ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓ, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનની પ્રાયોગિક પરીક્ષાઓ આપી રહ્યાં છે. 

    જેમાં મહીસાગર જિલ્લામાં કુલ ત્રણ કેન્દ્રો લુણાવાડા, બાલાસિનોર અને સંતરામપુર શહેરમાં છ સ્થળોએ પરિક્ષા યોજાશે. જેમાં રસાયણ વિજ્ઞાનના 1 હજાર 545, ભૌતિક વિજ્ઞાનના 1 હજાર 545  અને જીવવિજ્ઞાનના 1 હજાર 338 વિદ્યાર્થીઓ તેમજ જુના કોર્સનાં 11 વિદ્યાર્થીઓ મળી કુલ 4 હજાર 439 વિદ્યાર્થીઓ 12 સાયન્સની પ્રાયોગિક પરીક્ષા આપી રહ્યા છે. વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા ત્યારે વિદ્યાર્થીઓને તિલક કરીને, મો મીઠું કરાવીને શુભકામનાઓ આપવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
apply