Skip to main content
Settings Settings for Dark

સમગ્ર ભારતભરના સ્માર્ટ સીટીઝમાં અમદાવાદ શહેર પ્રથમ ક્રમાંકે

Live TV

X
  • સમગ્ર ભારતભરમાં નિયત થયેલ કુલ ૧૦૦ સ્માર્ટ સીટીઝમાં , છેલ્લા ૩૪થી વધુ સપ્તાહથી , અને ૨૦૦ થી વધુ દિવસોથી , અમદાવાદ શહેર પ્રથમ ક્રમાંકે રહેલ છે. જેને ધ્યાનમાં લેતાં સૌથી સુવ્યવસ્થિત સ્માર્ટ સીટી , અને સદર પ્રોજેક્ટ્સ મારફતે નાગરિકોને શહેરમાં સુવિધાઓ પુરી પાડવામાં અગ્રેસર, એવા અમદાવાદ શહેરને , આ વર્ષ માટે , બેસ્ટ સ્માર્ટ સીટીનો એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે. એન.સી.એમ.સી. આધારિત , ઓપન-લુપ ઈ.વી.એમ. ચીપ પ્રિપેઈડ કાર્ડને અમલમાં મૂકનાર , ભારતનું સૌથી પ્રથમ સીટી , અમદાવાદ છે. તો એ.એમ.સી. દ્વારા પ્રોપર્ટી ટેક્ષ, પ્રોફેશનલ ટેક્ષ , તથા જન્મ-મરણ સર્ટીફિકેટ વગેરે સેવાઓ , ઓનલાઈન સ્વીકારવામાં આવી રહેલ છે. અમદાવાદ શહેરના નાગરિકોને મળતા લાભો , તેમજ અન્ય તમામ સુવિધાઓને ધ્યાનમાં લેતાં સ્માર્ટ સીટી અમદાવાદના ,, કોમન કાર્ડ પેમેન્ટ સિસ્ટમ , પ્રોજેક્ટને પણ , એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે. જે સમગ્ર અમદાવાદ શહેર માટે , ખૂબ જ ગૌરવપૂર્ણ બાબત છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-12-2024 Max Temp : °C Min Temp : °C
apply