Skip to main content
Settings Settings for Dark

સાબરકાંઠાઃ ખેડબ્રહ્મા તાલુકાનું ગઢડા શામળાજી ગામ 100 % કોરોના મુક્ત ગામ બન્યું

Live TV

X
  • રાજ્યમા કોરોનાના કેસ સતત ઘટી રહ્યાં છે. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાનું ગઢડા શામળાજી ગામ 100 % કોરોના મુક્ત ગામ બન્યુ છે. આ ગામમાં  ગ્રામ પંચાયતના તંત્ર સાથે તલાટી, તાલુકાની આરોગ્ય ટીમની સાથે ગામના યુવકો  તેમજ ગ્રામજનોના સાથ સહકારથી કોરોનાને હરાવવામાં સફળતા મળી છે. અત્યારે આ ગામમાં કોરોનાનો એકપણ એકટીવ કેસ નથી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply