Skip to main content
Settings Settings for Dark

સિંહોની સુરક્ષા અને સંવર્ધન માટે 100 કરોડના ખર્ચે બનશે હોસ્પિટલ

Live TV

X
  • ગેરકાયદે લાયન શો રોકવા જંગલમાં ડ્રોનથી નજર રખાશે

    ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી , સ્ટેટ બોર્ડ ફોર વાઈલ્ડ લાઈફની બેઠકમાં , કેટલાંક મહત્વપુર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. સિંહ સહિત અન્ય વન્ય જીવોની સારવાર -સુશ્રુષા માટે , ગીરમાં રૂપીયા 50 કરોડના ખર્ચે , અદ્યતન હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે. રાજ્ય સરકારે વન્ય જીવોના સંરક્ષણ-સંવર્ધન માટે , રૂપીયા 351 કરોડનું આયોજન કર્યુ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
apply