Skip to main content
Settings Settings for Dark

સુરત : ટ્રાફિક નિયમો તોડી સુરતીઓએ રેકોર્ડ સર્જી દીધો

Live TV

X
  • સુરત શહેરમાં નવા મોટર વ્હીકલ એક્ટ નો અમલ પહેલી નવેમ્બરથી લાગુ થયો છે. ત્યારે સુરતમાં ટ્રાફિક નિયમન તોડી સુરતીઓએ રેકોડ સર્જી દીધો છે. સુરતીઓએ ટ્રાફિક ના નિયમો ભંગ કરવા બદલ સુરત પોલીસને ફક્ત એક જ સપ્તાહમાં આશરે બે કરોડ જેટલો દંડ ચૂકવ્યો છે. સ્થળ પર સમાધાન પેટે એક દિવસના 14 લાખ રૂપિયાથી વધુનો દંડ ભર્યો છે ત્યારે 19 લાખ રૂપિયાનો તો માત્ર ઈ ચલણ દંડ ફટકારાયો છે. એટલે કે એક દિવસમાં 33 લાખ રૂપિયા જેટલી માતબર રકમનો દંડ ટ્રાફિક પોલીસે જ, ફટકાર્યો છે. ત્યારે અન્ય કોર્ટમાં દંડ અને આરટીઓ દંડ ની રકમ ,હજી જાણવા મળી નથી. ગત રોજ ,3500 લોકો સામે ટ્રાફિક ભંગ ના કેસ કરવામાં આવ્યા છે અને 2800 લોકોને એક જ દિવસમાં ઈ મેમો ફટકારાયો છે. આમ 7 દિવસમાં 2 કરોડ 14 લાખ રૂપિયા કુલ દંડ પોલીસ શહેરીજનો પાસેથી વસુલી ચુકી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
apply