Skip to main content
Settings Settings for Dark

સેલવાસના ખેડૂતો સાગની સફળ ખેતી કરી અન્ય માટે પ્રેરણારૂપ બન્યા

Live TV

X
  • ખેતરના પાળે સાગ રોપી પર્યાવરણ જાળવણીની સાથે સારી આવક મેળવીને આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધ્યા

    કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસના કેતન સોલંકી, રાજેશ પટેલ અને દિલીપસિંહ માંગરોલા નામના ખેડૂતો સાગની સફળ ખેતી કરીને અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણા રૂપ બન્યા છે. પદ્ધતિસર વાવેતર અને એગ્રો ફોરેસ્ટ્રી અંતર્ગત, ખેતરના પાળે સાગ રોપી પર્યાવરણ જાળવણીની સાથે સાથે સારી એવી આર્થિક આવક મેળવીને આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધી રહ્યા છે.
    મહત્વપૂર્ણ છે કે, સાગનું ઝાડ કદમાં મોટું અને લાંબુ આયુષ્ય ધરાવતું હોવા ઉપરાંત તેના મોટા કદના પાન વાતાવરણને શુદ્ધ રાખે છે. જે હાલના સમયમાં ખૂબ  જ મહત્વનું છે. કેન્દ્ર સરકારની પ્રોત્સાહક નીતિ અને સબસિડીની મદદથી લાંબા ગાળે વધુ આર્થિક ઉપજ આપતા સાગની ટપક પદ્ધતિથી માવજત પણ કરી શકાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2026 Max Temp : °C Min Temp : °C
apply