Skip to main content
Settings Settings for Dark

સોમનાથ ખાતે મકરસંક્રાંતિ પૂર્વે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાયો

Live TV

X
  • સોમનાથ ખાતે આગામી મકરસંક્રાંતિ પૂર્વે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાયો હતો. સદભાવના ગ્રાઉન્ડ ખાતે G- 20 થીમ પર આધારિત આ પતંગોત્સવમાં મોરક્કો, સાઉથ આફ્રિકા, મેક્સિકો, મોરેશિયસ, લિથુઆનિયા, લેબનોન અને પોલેન્ડ સહિત 16 દેશો અને 7 રાજ્યોના 59 પતંગબાજો પતંગના કરતબો રજૂ કરવા પહોંચ્યા હતા.

    શહેરીજનો અને યાત્રિકો પતંગોના કરતબ નિહાળી રોમાંચિત બન્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત ના મહિલા પ્રમુખ રામીબેન વાજા જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા નગર પાલિકા પ્રમુખ પિયુષ ફોફંડી સહિત અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
apply