Skip to main content
Settings Settings for Dark

હવામાન વિભાગ દ્વારા હજુ 2 દિવસ વરસાદની આગાહી

Live TV

X
  • અત્યાર સુધીમાં સિઝનનો કુલ 110 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે

    આ વર્ષે ગુજરાત પર મેઘરાજા અનરાધાર વરસ્યા છે. રાજ્યભરમાં સિઝનનો કુલ 110 ટકા વરસાદ નોંધાઈ ચુક્યો છે. રાજ્યના મોટા ભાગના ડેમ ભરાઇ ગયા છે જેથી આવનારા સમયમાં જળસંકટ દુર થયું હોય તેવું જણાઈ રહ્યું છે.ત્યારે સોમવારે હવામાન વિભાગ દ્વરા હજુ પણ 2 દિવસ વ્યાપક વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.જો કે ત્યાર બાદ ક્રમશઃ વરસાદ ઓછો થઇ જશે. 10 તારીખ પછી રાજ્યમાં કોઇ ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
apply