Skip to main content
Settings Settings for Dark

હવામાન વિભાગ: સૌરાષ્ટ્ર - કચ્છમાં આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદ

Live TV

X
  • હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ચોમાસાનું સત્તાવાર આગમન થઇ ચૂક્યું છે, અને અત્યારે ચોમાસુ કચ્છ સુધી પહોંચ્યું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 2 દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે રાજયના અન્ય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. તો માછીમારોને પણ દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply