હૈદરાબાદ દુષ્કર્મ પર CM રૂપાણીની પ્રતિક્રિયા, કહ્યું, 'જનાક્રોશને મળ્યો જવાબ'
Live TV
-
હૈદરાબાદ સામુહિક દુષ્કર્મ કેસમાં એન્કાઉન્ટર મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આપી પ્રતિક્રિયા - કહ્યું ,આ દુષ્કર્મ અને હત્યાની ઘટના બાદ દેશભરમાં જે રોષ હતો તેનો જવાબ આ એન્કાઉન્ટર થકી મળ્યો છે
હૈદરાબાદ સામુહિક દુષ્કર્મ કેસમાં એન્કાઉન્ટર મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આપી પ્રતિક્રિયા - કહ્યું ,આ દુષ્કર્મ અને હત્યાની ઘટના બાદ દેશભરમાં જે રોષ હતો તેનો જવાબ આ એન્કાઉન્ટર થકી મળ્યો છે - તો, રાજ્યમાં બનેલ દુષ્કર્મની ઘટના અંગે મુખ્યમંત્રીએ કહ્યું -કોઈપણ સંજોગોમાં આરોપીઓને પકડવામાં આવશે -આરોપીઓને ફાંસીની સજા થાય તે સરકારનો ઉદ્દેશ્ય
હૈદરાબાદ સામુહિક દુષ્કર્મ કેસના ચારે આરોપી પોલીસ સાથે ની ,મુઠ ભેડ માં ,માર્યા ગયા છે ત્યારે આ ઘટના અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તો સાથે જ રાજ્યમાં બનેલ અન્ય 3 દુષ્કર્મની ઘટના અંગે પણ પોતાનું નિવેદન આપ્યું હતું.
