04 થી 06 જૂન દરમિયાન ઝુલાસન અને કલોલ વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નંબર 230 રહેશે બંધ
Live TV
-
અમદાવાદ ડિવિઝન પર ઝુલાસન અને કલોલ સેક્શન વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નંબર 230 ઓવર હોલિંગના કાર્ય માટે 4 જૂન, 2021 ના રોજ સવારે 08:00 વાગ્યાથી 6 જૂન, 2021 ના રોજ 20:00 વાગ્યા (કુલ 3 દિવસ) સુધી બંધ રહેશે.
માર્ગ વપરાશકર્તાઓ આ સમયગાળા દરમિયાન ROB નંબર 1036 A કિમી.758/06-07 અને રેલવે ક્રોસિંગ નંબર 228 કિમી.753/06-07 નો ઉપયોગ કરી શકે છે.
