Skip to main content
Settings Settings for Dark

3 ગુજરાતણોએ એક્ટિવા ઉપર 4860 કિમી લદ્દાખની સફર ખેડી બનાવ્યો રેકોર્ડ

Live TV

X
  • ગુજરાતના લોકો ફરવાના શોખીન હોય છે પછી ભલે તે દુર્ગમ કે પહાડી વિસ્તાર હોય, અમદાવાદના વર્લ્ડ ટ્રેઝરગૃપની 3 મહિલાઓએ 17 દિવસમાં 4860 કિલો મીટર રાઇડ કરીને વલ્ર્ડ રેકોર્ડ ઓફ ઇન ઇન્ડીયા સ્થાન મેળવ્યા છે. 

    અમદાવાદના ટ્રેનર પ્રણવ ગૌધવીયાની લીડરશીપ હેઠળ યોજાયેલી રાઇડમાં 32 વર્ષના વિજયતા તોલાની ગુજરાતની પ્રથમ યુવતી છે કે જેણે એક્ટીવા ઉપર અમદાવાદથી ખારદુંગલા ની સફર ખેડી છે.  બીજી સૌથી નાની ઉંમરની 19 વર્ષની નિકીતા પટેલે એ બાઇક અને એક્ટીવા ઉપર રાઇડ પુરી કરી હતી. 

    મુખ્યમંત્રી વિજય રૂપાણી આ સિધ્ધિ બદલ અભિનંદન આપ્યા હતા. સિધ્ધિ હાશલ કરનાર યુવતીઓએ પોતાના અનુભવ જણાવતા કહ્યું હતુ કે, ખુબ જ રોમાંચક અનુભવ હતો બરફના પહાડો અને કાદવ કિચડ વાળા રસ્તા ઉપર એક્ટિવા ચલાવવું મુશ્કેલ હતું. પરંતુ અગાઉની તૈયારીના કારણે આ રાઇડ પુરી કરી શક્યા હતા. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
apply