Skip to main content
Settings Settings for Dark

55માં BSF દિવસ નિમિતે સવારે 6 વાગ્યે સાયકલ યાત્રાનું આયોજન

Live TV

X
  • ગાંધીનગર ખાતે આવેલ ફન્ટીયર હેડ ક્વાટર ગુજરાત ખાતે 55 માં બોર્ડર સીક્યુરિટી ફોર્સ (BSF) દિવસ નિમિતે સવારે 6 વાગે સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ યાત્રાને આઇપીએસ આઇજી બીએસએફ  ગુજરાત ફન્ટીઅર જી.એસ મલિક દ્વારા પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રા બીએસએફ હેડ ક્વાટરથી નીકળીને પાલજ ગામ પર થઇને IIT ગાંધીનગર સુધીની હતી. આ સાયકલ યાત્રામાં બીએસએફના જવાનો મોટી માત્રામાં જોડાયા હતા. તેમજ ડીજે પર દેશ ભક્તીના ગીતો સાથે આ યાત્રા નીકળી હતી. બીએસએફ દેશની તમામ બોર્ડરો પર તૈનાત છે. જેની કામગીરી દેશની સુરક્ષામાં મહત્વનું યોગદાન રહેલું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
apply