Skip to main content
Settings Settings for Dark

GSDMA: વાવાઝોડા અંગે પ્રત્યેક જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સાથે બેઠકો યોજી તૈયારીઓ કરાઈ

Live TV

X
  • ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાને મુદ્દે રાજ્યની રાહત કમિશનર ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી પ્રત્યેક જિલ્લાના કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સાથે બેઠકો યોજીને વાવાઝોડાને લઈને તૈયારીઓ આરંભી દીધી હતી. અમદાવાદ જિલ્લા કલેક્ટર દ્વારા પણ આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું . ધોલેરા અને ધંધુકા જેવા છેવાડાના તાલુકામાં ડિઝાસ્ટર ટીમ દ્વારા  અસરગ્રસ્તોને સલામત સ્થળે સ્થળાંતર કરાવીને દરેક તાલુકામાં કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. અમદાવાદ જિલ્લામાંથી વાવાઝોડું પસાર થઇ રહ્યું છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply