Skip to main content
Settings Settings for Dark

VS હોસ્પિટલમાં રેગ્યુલર OPD શરૂ કરાઈ

Live TV

X
  • અમદાવાદ શહેરમાં અગાઉ કોરોનાના કેસમાં વધારો થતાં વી.એસ.હોસ્પિટલ ને covid hospital તરીકે જાહેર કરવામાં આવી હતી પરંતુ, હવે શહેરમાં કોરોનાના કેસ ઘટતા હવે નોનકોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી છે. આ અંગે માહિતી આપતા વીએસ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડોક્ટર મનીષ પટેલે જણાવ્યું હતું કે પહેલાની જેમ હવે રેગ્યુલર OPD શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત હવે ઓર્થોપેડિક ગાયનેક તેમજ સર્જરીની શરૂઆત થતા દર્દીઓ પોતાની સારવાર સારી રીતે કરાવી શકશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply